1. ભારતીય બંધારણના અનુચ્છેદની નીચેના પૈકી કઈ જોડ અસંગત છે ?
અનુચ્છેદ : 233 – જિલ્લા ન્યાયાધીશની નિમણૂક

અનુચ્છેદ : 148 – ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

અનુચ્છેદ : 39 (A) – સમાન ન્યાય મફત કાનૂની સહાય

અનુચ્છેદ : 71 – રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા

×